- જીવન માં સંકટ આવે તેને "Part of life" અને તે સંકટ ને હસી ને દૂર કરે તેને "Art of life" કહેવાય
- કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે
- રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે, છતા કોઇના મૌન સામે હારી જવાય છે
- સુખ એ એક મનની સ્થિતિ છે, જેનો બાહ્ય વિશ્વ સાથે કોઈ લેવાદેવા નથી.
- ચારિત્ર્ય પરિવર્તિત થતું નથી, વિચાર પરિવર્તિત થાય છે, પણ ચારિત્ર્યને વિકસિત કરી શકાય છે.
Tuesday, March 8, 2022
જેસી જિસકી સોચ
જેસી જિસકી સોચ
જીવન માં સંકટ આવે તેને "Part of life" અને તે સંકટ ને હસી ને દૂર કરે તેને "Art of life" કહેવાય કોઇને ' સારા '...
-
1) Jay Ambe Group of School, Rajpipla 2) Volcano Classes, Rajpipla 3) Kahar Mahasangh Gujarat 4) Yash Thak...